222
Join Our WhatsApp Community
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીએ રાજ્યના આઠ મહાનગરો માં શાળા અને કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ સહિત બીજા ચાર મહાનગરોમાં શાળા-કોલેજો પર પ્રતિબંધ લગાવ્યા છે.
ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે તેના પગલે રાજ્ય સરકાર પ્રતિબંધો લાદી રહી છે.
You Might Be Interested In