Site icon

કોરોનાના વધતા જતા સંક્રમણ ના પગલે ગુજરાતના આ આઠ શહેરમાં શાળા અને કોલેજો બંધ. જાણો વિગતે

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીએ રાજ્યના આઠ મહાનગરો માં શાળા અને કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ સહિત બીજા ચાર મહાનગરોમાં શાળા-કોલેજો પર પ્રતિબંધ લગાવ્યા છે.

Join Our WhatsApp Community

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે તેના પગલે રાજ્ય સરકાર પ્રતિબંધો લાદી રહી છે.

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version