205
Join Our WhatsApp Community
- ગુજરાત રાજ્યમાં શિક્ષણકાર્ય આજથી શરુ, 300 દિવસ એટલે કે 10 મહિના બાદ પછી આજથી ખુલી શાળા-કોલેજ
- વિવિધ જિલ્લામાં મંત્રીઓ અને ધારાસભ્યો શિક્ષણ સંસ્થા માં હાજર. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદમાં હાજર
- ધોરણ દસ અને બાર, સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષનુ વર્ગ શિક્ષણ શરૂ
- સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે વાલીઓનું સંમતિપત્ર જરૂરી
You Might Be Interested In
