મહિનાઓ બાદ આજથી ગુજરાતમાં શાળાઓ ફરી શરૂ

by Dr. Mayur Parikh
  • ગુજરાત રાજ્યમાં શિક્ષણકાર્ય આજથી શરુ, 300 દિવસ એટલે કે 10 મહિના બાદ પછી આજથી ખુલી શાળા-કોલેજ
  • વિવિધ જિલ્લામાં મંત્રીઓ અને ધારાસભ્યો શિક્ષણ સંસ્થા માં હાજર. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદમાં હાજર
  • ધોરણ દસ અને બાર, સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષનુ વર્ગ શિક્ષણ શરૂ
  • સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે વાલીઓનું સંમતિપત્ર જરૂરી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More