Gujarat weather : ગુજરાતમાં ફરી માવઠું, સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં આ તારીખે પડશે કમોસમી વરસાદ

Gujarat weather : સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાનમાં ફેરપલટો થવાની શક્યતા છે.

by kalpana Verat
Gujarat weather Unseasonal Rain Forecast In Navsari And Valsad Districts Of South Gujarat Including Surat On April 12 And 13

 News Continuous Bureau | Mumbai  

Gujarat weather : ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાનમાં ફેરપલટો થવાની શક્યતા છે. જેના કારણે આગામી તા.૧૨ અને ૧૩ એપ્રિલ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. 

આ સમાચાર પણ વાંચો : Loksabha Election 2024 : ગુજરાતના આ જિલ્લામાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૭૧ શતાયુ મતદારો કરશે મતદાન, લોકશાહીના મહાપર્વમાં નોંધાવશે ભાગીદારી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like