Site icon

Cooperation among Cooperatives: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શું છે?

Cooperation among Cooperatives: બેઠકમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે આ પહેલનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાની આ યોજના છે.

Gujarat What is the 'Cooperation among Cooperatives' initiative

Gujarat What is the 'Cooperation among Cooperatives' initiative

 News Continuous Bureau | Mumbai

Cooperation among Cooperatives: બેઠકમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે આ પહેલનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ ( Gujarat Cooperative Bank Accounts ) અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાની આ યોજના છે. જેમાં વિવિધ કોમર્શિયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે, અને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક/રાજ્ય સહકારી બેંક હેઠળ લાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીયકૃત બેંક હેઠળ સહકારી સંસ્થાઓની ( Cooperative Banks )   સામૂહિક મૂડીને એકીકૃત કરવાના ઘણા મહત્વપૂર્ણ પરિણામો જોવા મળ્યા છે. ઉદાહરણ તરીકે, કેન્દ્રીયકૃત સહકારી બેંકની થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે, સહકારી મંડળીઓમાં નાણાકીય પ્રવાહિતા વધી છે, જેના કારણે લોન સંબંધિત જરૂરિયાતો અને માંગણીઓ હવે સરળતાથી પૂરી થઈ શકે છે. આ ઉપરાંત, આ પહેલ હવે સુનિશ્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ( collective capital ) ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય

આ સમાચાર પણ વાંચો  :  Gujarat Government: ગુજરાતના આ બે જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ રહી સફળ, હવે રાજ્ય સરકાર કરશે આ કામ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version