News Continuous Bureau | Mumbai
વારાણસી જિલ્લા કોર્ટમાં(Varanasi District Court) આજે આ મુદ્દા પર સુનાવણી થઈ હતી કે શું સર્વેનો રિપોર્ટ(Survey report) અને વીડિયોગ્રાફી(Videography) સાર્વજનિક કરવામાં આવે.
આ વિષય પર હિન્દુ(Hindu) અને મુસ્લિમ(Muslim) બંને પક્ષનો(Community) મત અલગ અલગ હતો.
જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) સમિતિએ કોર્ટમાં ભલામણ કરી હતી કે, સર્વેક્ષણની તસ્વીરો(survey Pictures )અને વીડિયો(Video) સાર્વજનિક(Public) કરવામાં આવે નહીં પણ હિન્દુ પક્ષે તેનો વિરોધ કર્યો હતો.
બંને પક્ષને 30 મેના રોજ સર્વે અને વીડિયોગ્રાફી રિપોર્ટ(survey report)સોંપવામાં આવશે.
વારાણસી કોર્ટમાં(Varanasi Court) આ મામલે આગામી સુનાવણી હવે 30 મેના રોજ થશે.
આ સમાચાર પણ વાંચો :નવજોત સિંહ સિદ્ધુને જેલમાં મળી આવી નોકરી, બે શિફ્ટમાં થાય છે ડ્યુટી; જાણો કેટલું મળશે વેતન