Site icon

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સાર્વજનિક થશે સર્વે રિપોર્ટ, આ તારીખે બંને પક્ષને આપવામાં આવશે સર્વે અને વીડિયોગ્રાફી રિપોર્ટ..

News Continuous Bureau | Mumbai 

વારાણસી જિલ્લા કોર્ટમાં(Varanasi District Court) આજે આ મુદ્દા પર સુનાવણી થઈ હતી કે શું સર્વેનો રિપોર્ટ(Survey report) અને  વીડિયોગ્રાફી(Videography) સાર્વજનિક કરવામાં આવે. 

Join Our WhatsApp Community

આ વિષય પર હિન્દુ(Hindu) અને મુસ્લિમ(Muslim) બંને પક્ષનો(Community) મત અલગ અલગ હતો. 

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) સમિતિએ કોર્ટમાં ભલામણ કરી હતી કે, સર્વેક્ષણની તસ્વીરો(survey Pictures )અને વીડિયો(Video) સાર્વજનિક(Public) કરવામાં આવે નહીં પણ હિન્દુ પક્ષે તેનો વિરોધ કર્યો હતો. 

બંને પક્ષને 30 મેના રોજ સર્વે અને વીડિયોગ્રાફી રિપોર્ટ(survey  report)સોંપવામાં આવશે.

વારાણસી કોર્ટમાં(Varanasi Court) આ મામલે આગામી સુનાવણી હવે 30 મેના રોજ થશે.

આ સમાચાર પણ વાંચો :નવજોત સિંહ સિદ્ધુને જેલમાં મળી આવી નોકરી, બે શિફ્ટમાં થાય છે ડ્યુટી; જાણો કેટલું મળશે વેતન

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version