News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) અને શ્રૃંગાર ગૌરી મંદિર(Shrungar gauri temple) વિવાદમાં(Dispute case) જિલ્લા કોર્ટે(District court) પોતાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે કમિશ્નરને(Court commissioner) હટાવવાની મુસ્લિમ(Muslim) પક્ષની માંગને ફગાવી દીધી છે.
સાથે જ કોર્ટ દ્વારા કોર્ટ કમિશ્નરની સાથે બે નવા વકીલોનો(Lawyers) પણ ઉમેરો કર્યો છે.
આ ઉપરાંત કોર્ટે સમગ્ર મસ્જિદ સંકુલનો સર્વે(Survey) કરવાનો આદેશ આપતા કહ્યું કે, જ્યાં સુધી મસ્જિદના કમિશનની(Commission) કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સર્વે ચાલુ રહેશે.
કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો 17મી મે પહેલા સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી સર્વે થશે, આજે આટલા વાગ્યા સુધીમાં આવી શકે છે કોર્ટનો નિર્ણય..

Leave a Reply