દેશમાં શિયાળાની વિદાય થતાં જ ઉનાળા પહેલા વરસાદનું આગમન થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે.
This is not #Shimla or #Manali. This #Pench Tiger Reserve, #Maharashtra. The #hailstorm that hit the region on Sunday evening painted most of the parts of the tiger reserve white. @TOICitiesNews @MahaForest @MahaPenchTiger @SunilWarrier1 @TOINagpur @AtulDeokar14 @saroshlodhi pic.twitter.com/N9JTnwMgAH
— Vijay Pinjarkar (@vijaypTOI) March 19, 2023
દરમિયાન નાગપુર જિલ્લામાં સ્થિત મહારાષ્ટ્રના પેંચ ટાઈગર રિઝર્વમાં કરા પડ્યા છે. અહીં સમગ્ર રિઝર્વમાં કરાઓની સંપૂર્ણ સફેદ ચાદર છવાઈ ગઈ હતી. કાશ્મીરની જેમ બરફની ચાદર પથરાયેલી નજરે પડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : લાગી લોકોની હાય! કંગાળ થઈ ગયો ભાગેડુ નીરવ મોદી, 14000 કરોડની છેતરપિંડી કરનારના ખાતામાં હવે માત્ર આટલા રૂપિયા…