News Continuous Bureau | Mumbai
Har Ghar Tiranga: ગુજરાતમાં ૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ( Independence Day ) ઉજવણી અને “હર ઘર તિરંગા”અભિયાનનું ભવ્ય આયોજન કરાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું ( Tiranga Yatra ) આયોજન કરવામાં આવ્યું છે. ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ, ૧૧ ઓગસ્ટે સુરત, ૧૨ ઓગસ્ટે વડોદરા, ૧૩ ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે.
Har Ghar Tiranga: હર્ષ સંઘવીની ( Harsh Sanghavi ) ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ
- – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ( Bhupendra Patel ) ઉપસ્થિતિમાં રાજ્યના ( Gujarat ) મુખ્ય ચાર શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
- – ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ, ૧૧ ઓગસ્ટે સુરત, ૧૨ ઓગસ્ટે વડોદરા, ૧૩ ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા
- – રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં ૨ થી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
- – “હર ઘર તિરંગા”અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે
- – ૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
- – રમતગમત અને યુવક સેવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ( Harsh Sanghavi ) ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ
- – આ તિરંગા યાત્રામાં રાજ્યભરની અંદાજે ૨,૨૦૦થી વધુ સંસ્થાઓ સહભાગી થશે
- – રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ૧૪,૨૯૨ ગ્રામ પંચાયતોમાં પણ યોજાશે તિરંગા યાત્રા
- – બોર્ડરના ગામડાંઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: Stock Market Down : રેપો રેટ અંગે RBIની જાહેરાત બાદ શેર બજાર ધડામ; સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા ..
