275
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હાર્દિક પટેલ(hardik patel) ભાજપમાં(BJP) જોડાશે તેવી અટકળો વચ્ચે હવે તેણે પોતાના ટ્વિટર(Twitter) પ્રોફાઇલમાંથી કોંગ્રેસ(Congress) નેતા શબ્દ હટાવી દીધો છે.
હાર્દિક પટેલ હાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે.
જોકે છેલ્લા છ મહિનાથી હાર્દિક કોંગ્રેસથી અલગ રહે છે. તેઓ ગુજરાત ભાજપના અનેક મોટા નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસની પહેલી વિકેટ પડી. આ દિગ્ગજ ધારાસભ્યએ આપ્યું રાજીનામુ. હવે જોડાશે ભાજપમાં…
You Might Be Interested In