Site icon News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર હરિયાણાના મુખ્ય પ્રધાન આ કારણથી થઈ ગયા ટ્રોલ: હિંદુ વિરોધી હોવાનો થયો આરોપ; જાણો શું છે સમગ્ર .

Haryana CM Manohar Lal Orders Police To Thrash and Throw AAP Worker Out During Jan Samvad Session, Video

‘આ AAP કાર્યકર છે, તેને માર મારીને બહાર ફેંકી દો’, જ્યારે CM ગુસ્સે થઈ ગયા અને આપ્યું વાહિયાત નિવેદન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

બરોબર દિવાળીના સમયમા કલમ 144 અમલમાં મૂકવાને પગલે હરિયાણાના  મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર સામે લોકો રોષે ભરાયા છે. પોતાનો ગુસ્સો લોકોએ ટ્વીટર પર ઠાલવી દીધો હતો.

દિવાળીમાં ફટાકડા ફોડવાથી લોકોને રોકવા માટે ખટ્ટરે હરિયાણાના ગુરુગ્રામમાં 144મી કલમ લાગુ કરી દીધી છે. તેથી નારાજ થયેલા લોકોએ તેમને હિંદુ વિરોધી હોવાનું કહીને ટવીટર પર રોષ ઠાલવી રહ્યા છે. તેમને બરોબરના ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં ઝૂંપડપટ્ટી અને ઇમારતોમાં રસીકરણનો આટલો મોટો તફાવત; CERO સર્વેમાં થયો ખુલાસો: જાણો વિગત

ગુરુગ્રામ જિલ્લા પ્રશાસને જિલ્લામાં દિવાળી, ગુરુપર્વ, કાર્તિક પૂનમ, ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ફટાકડા ફોડવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. દિવાળી પહેલા અને દિવાળી બાદ પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે. પ્રશાસનના કહેવા મુજબ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે. તેથી લોકોની સુરક્ષા અને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version