Haryana : રાષ્ટ્રપતિ આજે સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024નું કરશે ઉદ્ઘાટન

Haryana : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે દિલ્હીની સરહદે આવેલા ફરીદાબાદ જિલ્લાના સુરજકુંડ મેદાન ખાતે 37મા સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024નું ઉદ્ઘાટન કરશે.

by kalpana Verat
Haryana President Murmu to Inaugurate Surajkund International Crafts Mela

News Continuous Bureau | Mumbai

Haryana : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (2 ફેબ્રુઆરી, 2024) સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2024ના ઉદ્ઘાટન માટે સૂરજકુંડ (હરિયાણા)ની મુલાકાત લેશે.

આ સમાચાર પણ વાંચો : Gyanvapi Case: વારાણસીમાં શુક્રવારની નમાજ દરમિયાન પોલીસ એલર્ટ, નાની મોટી મસ્જિદોમાં નમાજ દરમિયાન કડક સુરક્ષા.. આજે બંધનુ એલાન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More