Site icon

પંજાબના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ! કેપ્ટન અમરિન્દર સિંહના નિવેદનથી કોંગ્રેસ-AAP ટેન્શનમાં, કહ્યું, જલ્દી કરીશ આ મોટું કામ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપ વચ્ચે ગઠબંધનની શરત પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થઈ શકે છે.

અમરિન્દર સિંહે કહ્યું કે, મારી શરત હતી કે જો ભાજપ ખેડૂતોના આંદોલનનો ઉકેલ લાવે તો હું સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર છું. ભાજપે આ કર્યું છે. હું ગઠબંધન અંગે અમિત શાહ સાથે વાત કરી ચૂક્યો છું.

સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસથી અલગ થયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ બનાવવાની જાહેરાત કરી છે.

બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ની લોકલ લાઇન પર ટેકનિકલ ખામી સર્જાતા, રેલ વ્યવહાર ખોરવાયો – પૂર્વવત્ થયો. જાણો વિગત, જુઓ વિડિયો.
 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version