302
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલી નાળિયેરની ખેતી વાવાઝોડાને કારણે નષ્ટ થઈ છે. વાવાઝોડાએ નાળિયેરનાં ખેતરો એ રીતે તોડી પાડ્યાં છે જાણે કે માણસના મોઢામાંથી ગાજરના બે ટુકડા થઈ જાય. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. જુઓ ખેતરનો વીડિયો
શું પહેલાં કદી તમે આવું જોયું છે? નારિયેળનાં વૃક્ષો અડધોઅડધ બટકી ગયાં#seen #coconut #Tree #cut #half pic.twitter.com/ima5PxpWc8
— news continuous (@NewsContinuous) May 19, 2021
You Might Be Interested In