Site icon

આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન, આપના ધારાસભ્ય આતિષીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

18 જુન 2020

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય આતિશીનું બુધવારે કોવીડ -19 માટે ટેસ્ટ કરવામાં આવી હતી. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે આપ નાં અન્ય સભ્યોનું પરીક્ષણ પણ કરવામાં આવી રહયું છે. 

બુધવારે સત્યેન્દ્ર જૈન ની બીજીવાર કોરોના ટેસ્ટ કરવામાં અઆવી હતી જેનું પરિણામ પોઝીટીવ આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું દિલ્હીના આરોગ્ય પ્રધાનની હાલત "સ્થિર" હતી, પરંતુ તેમને તાવ હોવાથી ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવ્યો હતો.

જ્યારે દિલ્હીના કાલકાજી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર આતિશી પોતાના ઘરના એકાંતમાં જતા રહયાં છે. મંગળવારે તેની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી અને બુધવારે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આતિશીના શરીરમાં ઓક્સિજનના સ્તરને મોનિટર કરવા માટે ફળો, વિટામિન સી અને ઓક્સિમીટરથી તે સંપૂર્ણપણે સજ્જ છે, એમ તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું, 

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે  “આશિષિએ કોરોના સામેની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું આશા રાખું છું કે તે વહેલી તકે તંદુરસ્ત થઈ ફરી લોકોની સેવામાં જોડાઈ જશે".

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version