Site icon

Heavy rain : ભારે વરસાદને કારણે રાયગઢના કિલ્લા પર લોકો અટવાયા. જુઓ આ ડરામણો વિડીયો

Heavy rain : વરસાદ દરમિયાન રાયગઢ કિલ્લા માં પ્રવાસીઓ ફસાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કિલ્લાની સીડીઓ પરથી પાણી નો જોરદાર પ્રવાહ ઉતરતો જોવા મળે છે. આ દરમિયાન ઘણા પ્રવાસીઓ સીડી પર અટવાઈ ગયા છે.

Heavy rain Hundreds of Tourists Stranded After Cloudburst-Like Rainfall at Raigad Fort

Heavy rain Hundreds of Tourists Stranded After Cloudburst-Like Rainfall at Raigad Fort

 News Continuous Bureau | Mumbai

Heavy rain : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલો  રાયગઢ કિલ્લો પ્રવાસીઓમાં ઘણો પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. જો કે ગઈકાલે સાંજે અહીં પડેલો વરસાદ પ્રવાસીઓ માટે મુશ્કેલીનો વિષય બન્યો હતો. ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવ્યા હતા. દરમિયાન જોરદાર વરસાદ શરૂ થયો હતો.

Join Our WhatsApp Community

 Heavy rain રાયગઢના કિલ્લા પર લોકો અટવાયા

 

  મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં સોમવારે સવારે 3 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કિલ્લાની સીડીઓ પર પાણી તેજ ગતિએ વહી રહ્યું છે. ઘણા પ્રવાસીઓ કિલ્લા ની સીડીઓ  જ અટવાયા છે.  કિલ્લાની સીડીઓ પર પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પ્રવાસીઓ કોઈક રીતે પોતાની જાતને બચાવતા જોવા મળી રહ્યા છે.

Mumbai Rain Updates: મુંબઈમાં ભારે વરસાદ, પાલિકાએ શાળા-કોલેજોમાં જાહેર કરી રજા.. 

 

 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version