એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો છે. જેમાં ગુજરાતના બોટાદમાં મનાલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લામાં ગુરૂવારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. હાલ બોટાદના નામે વાયરલ થયેલા આ વીડિયોને લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છે.
બોટાદમાં બરફની ચાદર !!!
Join Our WhatsApp Community ગઢડાના ઢસા રોડ પરનો વીડિયો હોવાનુ અનુમાન #Gujarati #Weather #Snowfall #weatheraware @IMDWeather @vibhupatel1424 pic.twitter.com/zcqVoRJ9Xg
— Kamit Solanki (@KamitSolanki) March 16, 2023
એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો છે. જેમાં ગુજરાતના બોટાદમાં મનાલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લામાં ગુરૂવારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. હાલ બોટાદના નામે વાયરલ થયેલા આ વીડિયોને લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષનો અંત.. શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો.. જાણો ક્યારે આવશે નિર્ણય..