ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
7 જુલાઈ 2020
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત તળાવમાં બે દિવસ વરસદ વરસેલા ધોધમાર વરસાદને કારણે 51675 મિલિયન લિટર પાણીની આવક થઇ છે આમ મુશળધાર વરસાદને કારણે આગામી ૧૩ દિવસ સુધી આખા મુંબઇને અને ઔદ્યોગિક એકમોને ચાલે તેટલું પાણી જમા થયું છે અને હજી આગળ આખું ચોમાસું બાકી છે એમ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં મુંબઈને દર્દો જ 3850 મિલી લીટર જેટલું પાણી પુરવઠો જોઈએ છે મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવ માંથી પાંચ તળાવ મુંબઈ મહાનગરપાલિકાની માલિકીના છે જ્યારે બીજા બે તળાવ રાજ્ય સરકાર હસ્તક છે તળાવ પૈકી સૌથી વધુ પાણીની આવક બાદશાહ ડેમમાં નોંધાઇ છે
ભાતસા 38208
વિહાર 3807
તાનસા 2221
તુલસી 2038
વૌતરણા 1930
લિટર પાણીનો ઉમેરો થયો છે અને હજી તો અપર વૈતરણા માં નવા પાણીની આવક નોંધાઇ નથી ઉલ્લેખનીય છે કે ૫મી જુલાઇના રોજ વરસેલા મુશળધાર વરસાદને કારણે ઉકાઈ ડેમ છલકાઇ ગયો છે જ્યારે નીચાણવાળા ભાગોમાં ચારે તરફ પાણી ભરાઇ ગયા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com