કોંકણ રેલવે માં કસારા ઘાટ પાસે સવારે ચાર વાગ્યે દુર્ઘટના થઈ છે.
કસારા ઘાટ પર રેલવે ટ્રેક પર ભેખડો ધસી પડી છે. જેને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે.
હાલ બચાવ કાર્ય અને રાહત કાર્ય ચાલુ છે. આગામી જાહેરાત સુધી કોંકણ રેલવે ની અનેક ટ્રેનો બંધ રહેશે