Site icon News Continuous Bureau | Mumbai

કોંકણ રેલવે નો વ્યવહાર થયો બંધ. આ દુર્ઘટના થઈ. જાણો વિગત.

કોંકણ રેલવે માં કસારા ઘાટ પાસે સવારે ચાર વાગ્યે દુર્ઘટના થઈ છે.

કસારા ઘાટ પર રેલવે ટ્રેક પર ભેખડો ધસી પડી છે. જેને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે.

Join Our WhatsApp Channel

હાલ બચાવ કાર્ય અને રાહત કાર્ય ચાલુ છે. આગામી જાહેરાત સુધી કોંકણ રેલવે ની અનેક ટ્રેનો બંધ રહેશે

સિનિયર સિટીઝન ટ્રેન નીચે આવી ગયા, પરંતુ મૃત્યુ ન થયું લોકોએ ટ્રેન નીચે થી તેમને બહાર કાઢ્યા. જુઓ વિડિયો  

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version