233
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 મે 2020
મુંબઇની આર્થર રોડ જેલમાંથી મહારાષ્ટ્ર ભરના 17000 સકારાત્મક અને સારું વર્તન કરનારા કેદીઓને કોરોનાને પગલે પેરોલ પર જેલમાંથી મુક્તિ આપવામાં આવી છે. આર્થર રોડ જેલમાં તાજેતરમાં કોરોનાના સંક્રમણના ઘણા કેસ નોંધાયા હતા અને મુંબઈના ભાયખલામાં આવેલી મહિલાઓની જેલમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા હતા . આથી જ ભીડભાડવાળી આ બંને જેલોમાં રોગચાળો ફાટી નીકળવાનું જોખમ વધી ગયું હતું. જે બાદ વિવિધ ધારા અને કાનૂન હેઠળ આવરી લઈ, એમપીઆઈડી, એમએમકોકા, યુએપીએ, પીએમએલએ સહિતના ખાસ કાયદા હેઠળ ગુનેગારોને લાભ આપી, કોવિડ -19 લોકડાઉન દરમિયાન કટોકટીના આધારે મુક્ત કરવામાં આવે છે..
You Might Be Interested In