242
Join Our WhatsApp Community
હિમા દાસ હવે આસામની ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ એટલે કે ડીએસપી બની ગઈ છે.
આસામના મુખ્યમંત્રી સોનેવાલના હસ્તે તેને આ પદ એનાયત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હિમા દાસ અત્યારે ઓલિમ્પિકની તૈયારી કરી રહી છે. તે ભારતની સૌથી ઝડપથી દોડનાર મહિલા છે.
You Might Be Interested In