278
Join Our WhatsApp Community
મધ્યપ્રદેશના મુરૈનામાં ઝેરી દારૂ પીવાના કારણે 10 લોકોના મોત થયા છે.
પોલીસ મુજબ, સુમાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના પહાવલી ગામમાં 3 અને બાગચીન વિસ્તારના માનપુર ગામમાં 7 લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયા છે.
બીજા બે ડઝન લોકો હૉસ્પિટલમાં જીવનમરણનો જંગ ખેલી રહ્યા છે.
You Might Be Interested In
