Site icon

MP Accident: ડિંડોરીમાં ભયાનક માર્ગ અકસ્માત, PM મોદીએ પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..

MP Accident: પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ડિંડોરીમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Horrific Road Accident in Dindori, PM Modi Announces ex gratia for Victims..

Horrific Road Accident in Dindori, PM Modi Announces ex gratia for Victims..

News Continuous Bureau | Mumbai 

MP Accident: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના (  Madhya Pradesh ) ડિંડોરીમાં માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી ( Narendra Modi ) રાષ્ટ્રીય રાહત કોષમાંથી એક્સ-ગ્રેશિયા ( ex-gratia ) તરીકે રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને ( road accident ) ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Wheat Procurement Target: મોદી સરકારે ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક ઘટાડ્યો, આ રવિ સિઝનમાં 30-32 મિલિયન ટનની ખરીદી કરશે

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું; “એક્સ-ગ્રેશિયા તરીકે મધ્યપ્રદેશના ડિંડોરીમાં ( Dindori ) દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000: PM@narendramodi”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version