Site icon News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના આ જિલ્લામાં મળ્યો સોનાનો વિશાળ ભંડાર..જાણો આ ધરતી નીચે કેટલા ટન સોનું દબાયેલું છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ભોપાલ

Join Our WhatsApp Channel

15 જુલાઈ 2020

મધ્યપ્રદેશનો સિંગરૌલી જિલ્લો ટૂંક સમયમાં ચળકતા સોનાના ઉત્પાદનમાં મોખરે તરીકે જાણીતો થઈ જશે. અહીં એક નવા સોનાના ભંડાર ની શોધ થઈ છે અને કાયદાકીય કાર્યવાહી પુરી થયા બાદ સોનાના ભંડારને નીલામ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે. GSI ના સર્વે મુજબ મધ્યપ્રદેશના આ જિલ્લામાં 7.29 મિલિયન ટન સોનાનો ભંડાર છુપાયેલો હોવાનું અનુમાન છે. જીએસઆઈ ના સર્વેમાં આ વાતનો ખુલાસો થયા બાદ નવા સુવર્ણ ભંડારને એક બ્લૉક બનાવવામાં આવ્યો છે જેથી તેની બોલીની પ્રક્રિયા શરૂ કરી શકાય. 

 સિંગરૌલી ના ખનીજ અધિકારીએ કહ્યું કે, "બ્લેક ડાયમન્ડ ની સાથે સાથે હવે સિંગરૌલી જિલ્લો સોનાના ઉત્પાદન માટે પણ જાણીતો બન્યો છે. અહીં આ ખાણ  શોધવાથી અહીં કામ કરવા માટે મજૂરોની જરૂર પડશે જેને કારણે રોજગાર ના નવા અવસર હવે ઊભા થશે. આમ તો આ જિલ્લાની ઓળખ દેશભરમાં વીજ ઉત્પાદન અને કોલસાના ઉત્પાદન તરીકે જાણીતી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો પણ આવી જ એક સોનાની ખાણને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version