- કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાએ રાજકારણમાં પ્રવેશવાની અને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી
- વાડરાએ લોકસભાની ચૂંટણી દરમિયાન રાયબરેલી અને અમેઠીમાં પ્રચાર કર્યો હતો. મુરાદાબાદમાં તેમના હોર્ડિંગ્સ પણ લાગ્યાં હતા.
- તેમણે કહ્યું કે રાજકારણમાં ન હોવા છતાં, તેઓ રાજકીય લડાઇ લડી રહ્યા છે. જ્યારે પણ સરકાર મુશ્કેલીમાં હોય છે ત્યારે તેમનો ઉપયોગ પંચિંગ બેગની જેમ કરવામાં આવે છે.
હવે જીજાજી પણ ચુટણી ના મેદાન માં.. રોબર્ટ વાડ્રાએ કરી આ જાહેરાત. પણ શા માટે તે જાણો અહીં…..
