Site icon

કામરેજ : ગાયપગલા તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું.. અધધ આટલા લાખની કિંમતનો મુદ્દામાલ પકડાયો

Illegal Sand Mining From Tapi River Caught By Cow Step, Canoe truck Seized

કામરેજ : ગાયપગલા તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું.. અધધ આટલા લાખની કિંમતનો મુદ્દામાલ પકડાયો

News Continuous Bureau | Mumbai

સુરત જિલ્લાના કામરેજના ગાયપગલા તાપી તટ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેતી પ્રવૃત્તિ સામે રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમ્યાન તાપી તટે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિમાં સામેલ એક નાવડી અને ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. કામરેજ તાલુકાના તાપી તટ વિસ્તારના ગામો જેવા કે ઘલા, કરજણ, ધોરણ પારડી તેમજ ગાયપગલા એ ગેરકાયદેસર રેતી ઉલેચતા ખનીજ માફીયાઓ માટે દૂઝણી ગાય સમાન છે. તાપી તટ વિસ્તારમાં આવેલા ઘલા, કરજણ, ગાય પગલા તેમજ ધોરણ પારડી વિસ્તાર માંથી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ પકડવાની ઘટના નવીન નથી. ભૂસ્તર વિભાગ તેમજ કામરેજ પોલીસ દ્વારા તમામ ગામોના તાપી તટે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અંગે અસંખ્ય વખત રેઇડ ની કામગીરી થઇ જ ચૂકી છે.હજી તો રેઇડમાં ઝડપાયેલા ટ્રક અને નાવડી સહિતના સાધનો છોડાવ્યા ના હોય ત્યાં તો એ જ ગેરકાયદેસર રેતી ખનન ફરી બીજા જ દિવસે ધમધમતું થઈ જાય છે.

Join Our WhatsApp Community

આ અંગેના કામરેજના કરજણ ગાય પગલા ખાતેની રેઇડ દરમ્યાન ફરી ચાલુ થતી ગેરકાયેદસર રેતી ખનન પ્રવૃત્તિ એનું જીવતું જાગતું ઉદાહરણ હતું. ત્યારે કામરેજના ગાયપગલા તાપી નદી વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 7 લાખની કિંમતનો મુદ્દામાલ પકડાયો હતો.

આ સમાચાર પણ વાંચો :  સુવિધા. મધ્ય રેલવે આ 5 સમર સ્પેશિયલ ટ્રેનોની 100 ટ્રીપ ચલાવશે.. જાણો તમામ વિગતો..

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version