કોંગ્રેસના નેતાઓનું મોઢું બંધ રહેતું નથી. આ પૂર્વ મુખ્યમંત્રીએ બફાટ કર્યો. કહ્યું- હું ગૌ માંસ ખાઈ શકું છું….

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કર્ણાટકમાં(Karnataka) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) અને વિપક્ષી નેતા(Opposition Leader) સિદ્ધારમૈયાએ(Siddaramaiah) બીફ પ્રતિબંધના(Beef ban) વિવાદને ફરી જીવંત કર્યો છે. 

સિદ્ધારમૈયાએ બીફને લઈને વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, તે હિન્દુ(Hindu) છે અને તેમણે હજુ સુધી ગૌ માંસ(Beef) ખાધું નથી, પરંતુ જો તે ઈચ્છશે તો તે ચોક્કસપણે ગૌ માંસ ખાશે. 

તેમણે કહ્યું કે બીફ ખાનારા માત્ર એક સમુદાયના નથી. હિંદુઓ પણ બીફ ખાય છે અને ઈસાઈ સમુદાયના(Christian community) લોકો પણ બીફ ખાય છે.

તુમાકુરુ જિલ્લામાં એક સભાને સંબોધતા સિદ્ધારમૈયાએ આરએસએસ(RSS) પર મનુષ્યો વચ્ચે ભેદ ઉભો કરવાનો આરોપ લગાવ્યો. 

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની(Bharatiya Janata Party) સરકાર જાન્યુઆરી 2021માં કર્ણાટક કતલ નિવારણ(Karnataka Slaughter Prevention) અને પશુ સંરક્ષણ અધિનિયમ(Animal Protection Act), 2020 લાવી હતી.

આ સમાચાર પણ વાંચો : ઓબીસી આરક્ષણ વગર મહારાષ્ટ્રની આ 13 મહાનગરપાલિકાની થશે ચૂંટણી; રિઝર્વેશનની લોટરી થશે આ તારીખે… જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More