News Continuous Bureau | Mumbai
IMD Forecast: ભારત સરકારના હવામાન વિભાગ ( IMD ) દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ( Gujarat coast ) તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની આગાહી ( Wind forecast ) કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણના પ્રભાવે તમામ બંદરો ( Gujarat Ports ) પર મુખ્યત્વે SW-LY દિશામાંથી ૩૦-૩૫ નોટ્સથી ૪૦ નોટ્સ સુધીના પવનની શક્યતા હોવાની વિગતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ છે.

IMD Forecast Winds of 30-35 to 40 knots are forecast during the next 24 hours at ports in North and South Gujarat.
આ સમાચાર પણ વાંચો: Monsoon Arrival: આ વર્ષે સમય પહેલા કેમ પ્રવેશી રહ્યું છે ચોમાસુ, જાણો શું છે આનું કારણ.. IMD આપ્યો આ ખુલાસો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.