ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
એક તરફ જ્યાં દેશમાં અનેક જગ્યાએ લવ જેહાદ અને વટાળપ્રવૃત્તિ ના સમાચાર આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં બઘરા વિસ્તારમાં આશરે 15 પરિવારો ઇસ્લામમાં ફરી હિન્દુ ધર્મમાં આવ્યા છે. આ તમામ લોકો 18 વર્ષ પહેલા મુસલમાન બન્યા હતા. અહીંના એક સ્થાનિક આશ્રમમાં એક મહારાજ ની હાજરીમાં તેમણે હવન કર્યો હતો અને ત્યારબાદ તેઓ હિન્દુ ધર્મમાં ફરી આવ્યા હતા. પાંચ પુરુષ તેમજ સાત મહીલાઓ અને ત્રણ પુત્રીઓ એ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે.
કોરોના ની રસી નથી લીધી? હવે પગાર કપાશે. આ મહાનગર પાલિકાએ લીધો નિર્ણય.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આવી પરિસ્થિતિમાં ઘર વાપસીના સમાચાર ચૂંટણીઓ પર ઘેરી અસર પાડશે.
