255
News Continuous Bureau | Mumbai.
ભારતમાં ઓમીક્રોનના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ચુકી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર ઓમીક્રોનથી 10 ગણો વધુ ઝડપથી ફેલાતા XE વેરિએન્ટનો ભારતમાં પ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે.
અહેવાલો અનુસાર XE વેરિઅન્ટ ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.1 અને BA.2 નો પ્રકાર હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે XE વેરિઅન્ટ તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં શોધી કાઢવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : અલ-કાયદાનો ખૂંખાર અને નંબર 2 આતંકવાદી અલ-ઝવાહિરી હજુ જીવતો, ભારતના ‘હિજાબ વિવાદ’ પર ઓક્યું ઝેર, મુસ્લિમ વિદ્યાર્થીનીની કરી પ્રશંસા, જુઓ વિડીયો; જાણો વિગતે
You Might Be Interested In