News Continuous Bureau | Mumbai
Indian Railways Updates: ઉત્તર મધ્ય રેલવે ના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રેનોના સુગમ સંચાલનને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-
1. 19 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
2. 21 ફેબ્રુઆરી 2025 ના રોજ બરૌની થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો: Russia Ukraine War Peace Deal : યુદ્ધ ખતમ કરવા તૈયાર થયા પુતિન, કહ્યું- તેમને જલ્દી જ મળીશ, યુક્રેન રાષ્ટ્રપતિએ ઉઠાવ્યો વાંધો..
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed