Site icon

દુખદ- દેશમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં સૌથી પહેલા મતદાન કરનાર આ વૃદ્ધનું થયુ નિધન- રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

News Continuous Bureau | Mumbai

સ્વતંત્ર ભારતના(independent India) પ્રથમ મતદાર શ્યામ સરન નેગીએ(First voter Shyam Saran Negi) દુનિયાને અલવિદા કહી દીધું છે. 

Join Our WhatsApp Community

શ્યામ સરન નેગીએ(Shyam Saran Negi) ગુરુવારે રાત્રે હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) કલ્પામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.

તેઓ 106 વર્ષના હતા અને તેમણે દેશમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં(election) સૌથી પહેલા મતદાન કર્યું હતું. 

તેમણે 2 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ આપ્યો હતો.

કિન્નૌરના ડીસીએ જણાવ્યું છે કે શ્યામ સરણ નેગીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. સીએમ જયરામ ઠાકુરે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો: નાસિક બાદ મુંબઈના આ વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ – કેટલાય કિલોમીટર દૂર દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version