219
Join Our WhatsApp Community
- ઓડિશાના પુરી શહેરમાં સ્થિત પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના દરવાજા બુધવારથી ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.
- હાલ ફક્ત પુરીના લોકોને જ મંદિરની અંદર પ્રવેશની મંજૂરી અપાઈ છે.
- નવ મહિના સુધી રાજ્ય પ્રશાસને કોરોના વાયરસ રોગચાળાના ને કારણે તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દીધા હતા.
You Might Be Interested In