News Continuous Bureau | Mumbai
- ઉપરાષ્ટ્રપતિ 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર રાણેબેન્નુર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્ય અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.
આ સમાચાર પણ વાંચો: LGSF Technology: ગુજરાતમાં LGSF ટેકનોલોજીથી તૈયાર થશે ભવિષ્ય માટે મજબૂત આંગણવાડી કેન્દ્રો, ૬૦ દિવસમાં આટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed