Jaipur gas Leak : જયપુરના અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજ, 29 ટન ઓક્સિજન ટેન્કરનો બલ્બ તૂટ્યો..

Jaipur gas Leak : રાજસ્થાનની રાજધાની જયપુરમાં VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના બની. મળતી માહિતી મુજબ પ્લાન્ટના 29 ટનના ઓક્સિજન ટેન્કરનો બલ્બ ફાટી ગયો હતો, જેના કારણે લગભગ 200-300 મીટર સુધી ઓક્સિજન લીક થયો હતો.

by kalpana Verat
Jaipur gas Leak Gas leaks at Jaipur plant after Oxygen tanker's valves damaged, police at spot

News Continuous Bureau | Mumbai

Jaipur gas Leak : રાજસ્થાનની રાજધાની જયપુરના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં  સાંજે ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લાન્ટના 29 ટનના ઓક્સિજન ટેન્કરનો બલ્બ ફાટી ગયો હતો, જેના કારણે 200-300 મીટર સુધી ઓક્સિજન લીક થયો હતો.

 

 Jaipur gas Leak :  સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ પોલીસ, સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને પ્લાન્ટમાં ગેસ લીકેજને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં પ્લાન્ટમાં ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Happy New Year: વર્ષ 2025 ક્રિસમસ આઇલેન્ડથી શરૂ, ન્યુઝીલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષનો પ્રારંભ, જુઓ વિડીયો

આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગેસ ગળતરની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર એન્જિનોને પણ બોલાવવામાં આવ્યા હતા, જેણે ઓક્સિજન પ્લાન્ટના મુખ્ય વાલ્વને બંધ કરીને ગેસ લીકને રોકવામાં સફળતા મેળવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More