Site icon

કોંગ્રેસમાં વધતી નારાજગી- વધુ એક યુવા નેતાએ પાર્ટીને કહ્યું ટાટા બાય-બાય- સાથે લગાવ્યા ગંભીર આરોપ

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ બની છે

Join Our WhatsApp Community

કોંગ્રેસ નેતા જયવીર શેરગીલે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે. 

સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામાંના પત્રમાં જયવીર શેરગીલે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.

પત્રમાં કહ્યું કે, મને એ કહેતા દુ:ખ થાય છે કે નિર્ણય લેવો એ હવે જનતા અને દેશના હિત માટે નથી પરંતુ તે એવા લોકોના સ્વાર્થથી પ્રભાવિત છે કે જેઓ સિકોફેન્સીમાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો :  જો તમારે સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો જલ્દી કરો- આજે ફરી ઘટ્યા ભાવ- જાણી લો લૅટેસ્ટ રેટ

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version