News Continuous Bureau | Mumbai
Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. એવામાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ રહેશે.. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે મહબૂબા મુફ્તીની PDP તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી.
જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.
Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024
પાર્ટી લીડ/ સીટ
ભાજપ 32
કોંગ્રેસ+ 47
PDP 5
OTH 4
કુલ બેઠક 90
Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024
- જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની પાર્ટી PDP માત્ર 3 બેઠક પર જ આગળ છે. ભાજપ જમ્મુ-કાશ્મીરમાં 26 બેઠક પર આગળ ચાલી રહી છે.
પાર્ટી લીડ/ સીટ
ભાજપ 26
કોંગ્રેસ+ 46
PDP 3
OTH 11
કુલ બેઠક 90
Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024
પાર્ટી લીડ/ સીટ
ભાજપ 26
કોંગ્રેસ+ 46
PDP 3
OTH 11
કુલ બેઠક 90
ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, JKNCના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ બંને બેઠકો પર આગળ છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. પીડીપીને ભારે નુકસાન થઈ રહ્યું છે.
#JammuAndKashmirElection2024 | JKNC vice president Omar Abdullah continues to lead in both seats – Budgam and Ganderbal, as per official EC trends. pic.twitter.com/xkB0P0Hhu0
— ANI (@ANI) October 8, 2024
Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024
08 Oct 2024 09:09 AM (IST)
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પહેલું પરિણામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યું છે. બાસોહલી વિધાનસભા સીટ પરથી બીજેપીના દર્શન કુમારે જીત નોંધાવી છે.
#JammuKashmirElections2024 | BJP’s Darshan Kumar wins Basohli Assembly seat, defeats Congress’ Lal Singh by a margin of 16,034 votes as per the latest EC data. pic.twitter.com/YaNrxZ6zWx
— ANI (@ANI) October 8, 2024
Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ-કાશ્મીરમાં AAPનું ખાતું ખુલ્યું, ડોડામાં શાનદાર જીત
જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટી (AAP) એ ડોડામાં પાર્ટી કાર્યાલયમાં ઉજવણી કરી. પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવ્યું અને પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિક ડોડા વિધાનસભા બેઠક પરથી જીત્યા.
BIG NEWS FROM JAMMU & KASHMIR
Aam Aadmi Party(AAP) gets its First MLA from J&K.
AAP @MehrajMalikAAP WINS from Doda, J&K by a Huge margin of 4500+ votes
Congrats to Entire Team of Mehraj Malik and AAP for the wonderful WIN.
A New Beginning in J&K for Honest Politics begins… pic.twitter.com/rfwWm68t3s
— AAP Ka Mehta 🇮🇳 (@DaaruBaazMehta) October 8, 2024