Jammu Kashmir terror attack : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા સુરક્ષા દળોને મળી મોટી સફળતા; આટલા આતંકવાદીઓ માર્યા ઠાર

Jammu Kashmir terror attack : સેનાના વિશેષ દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે આજે કઠુઆ જિલ્લામાં એક ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

by kalpana Verat
Jammu Kashmir terror attack Two terrorists killed in intense encounter near Kathua-Udhampur border

News Continuous Bureau | Mumbai 

Jammu Kashmir terror attack : 

  • જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા સેના અને પોલીસે સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. 

  • કઠુઆ જિલ્લામાં આજે ભારતીય સેનાના વિશેષ દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સફળ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

  • આ ઓપરેશનમાં ભારતીય સેનાની 1 પેરાશૂટ બટાલિયન, 22 ગઢવાલ રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સામેલ છે. 

  • ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. જે 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. 

  • સુરક્ષા દળોએ ચૂંટણી પહેલા વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ઓપરેશન હાથ ધર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Statue of Unity: ભારે કરી.. 2018નો ફોટો અને દાવો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ક્રેક પડવાનો’; ખોટી પોસ્ટ કરી ફસાયો યુઝર, નોંધાઈ ફરિયાદ…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More