121
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Express train: દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના ( Central Railway ) અનુપપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામ ( Non interlocking work ) ને કારણે ભુજ-શાલીમાર-ભુજ એક્સપ્રેસ ટ્રેન ( Bhuj-Shalimar-Bhuj Express Train ) રદ ( Cancelled ) રહેશે. જેની વિગતો આ પ્રકારે છે :
- 16 જાન્યુઆરી 2024 ના રોજ ભુજથી ચાલતી ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
- 13 જાન્યુઆરી 2024 ના રોજ શાલીમારથી ચાલતી ટ્રેન નંબર 22830 શાલીમાર ભુજ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : MLA Disqualification Result: શિવસેનાના સત્તા સંઘર્ષમાં ઠાકરે જુથ દ્વારા થઈ આ મોટી ભૂલો.. જેના કારણે પરિણામ કંઈક અલગ આવ્યું..
ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In