Express train: 16 જાન્યુઆરીની ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Express train: દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના અનુપપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે ભુજ-શાલીમાર-ભુજ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

by Bipin Mewada
January 16 Bhuj-Shalimar Express train will be cancelled

News Continuous Bureau | Mumbai 

Express train: દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના ( Central Railway ) અનુપપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામ ( Non interlocking work ) ને કારણે ભુજ-શાલીમાર-ભુજ એક્સપ્રેસ ટ્રેન ( Bhuj-Shalimar-Bhuj Express Train ) રદ ( Cancelled ) રહેશે. જેની વિગતો આ પ્રકારે છે :

  • 16 જાન્યુઆરી 2024 ના રોજ ભુજથી ચાલતી ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  • 13 જાન્યુઆરી 2024 ના રોજ શાલીમારથી ચાલતી ટ્રેન નંબર 22830 શાલીમાર ભુજ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  MLA Disqualification Result: શિવસેનાના સત્તા સંઘર્ષમાં ઠાકરે જુથ દ્વારા થઈ આ મોટી ભૂલો.. જેના કારણે પરિણામ કંઈક અલગ આવ્યું..

ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More