Site icon

Jawahar Navodaya Vidyalaya: ૮મી ફેબ્રુઆરીએ જવાહર નવોદય વિદ્યાલયની લેટરલ એન્ટ્રી પસંદગી પરીક્ષા, એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની આ અંતિમ તારીખ

Jawahar Navodaya Vidyalaya: ૮મી ફેબ્રુઆરીએ યોજાનાર જવાહર નવોદય વિદ્યાલયની લેટરલ એન્ટ્રી પસંદગી પરીક્ષાના ઉમેદવારોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવા

Jawahar Navodaya Vidyalaya lateral entry selection exam on February 8th

Jawahar Navodaya Vidyalaya lateral entry selection exam on February 8th

News Continuous Bureau | Mumbai

Jawahar Navodaya Vidyalaya: જવાહર નવોદય વિદ્યાલય લેટરલ એન્ટ્રી પસંદગી પરીક્ષા ૨૦૨૫ ધોરણ ૯ અને ૧૧ (XI) માં લેટરલ એન્ટ્રી મોડ દ્વારા ખાલી બેઠકોના પ્રવેશ માટે તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા ત્રણ કેન્દ્રો ખાતે યોજાનાર હોય નોંધાયેલા ઉમેદવારોએ https://cbseitms.nic.in/2024/nvsxi_11/AdminCard/AdminCard25 લિંકનો ઉપયોગ કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. વધુ માહિતી માટે ઉમેદવારો વિદ્યાલયના હેલ્પડેસ્ક નંબર ૯૪૨૭૯૮૧૨૮૦ અને ૯૧૩૦૧૫૬૫૩૯ પર સંપર્ક કરી શકશે તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Criminal Laws: ગુજરાતમાં નવા કાયદાઓના અમલીકરણ અંગે કેન્દ્ર અને રાજ્યની ઉચ્ચસ્તરીય બેઠક, આ તારીખ સુધી થશે ૧૦૦% અમલીકરણ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version