Site icon

તપાસ એજન્સી ઇડીનો સપાટો- આ રાજ્યના સીએમના નજીકના સાથીની મની લોન્ડરિંગ કેસમાં કરી ધરપકડ

 News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મનરેગા કૌભાંડમાં(MNREGA scam) ગેરકાયદે ખનન(Illegal mining) અને મની લોન્ડરિંગ કેસમાં(Money Laundering Case) મોટી કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Community

ઇડીએ ઝારખંડના(Jharkhand) મુખ્યમંત્રી હેમંત સોરેનના(Hemant Soren) નજીકના સહયોગી પ્રેમ પ્રકાશની(Prem Prakash) રાંચીથી(Ranchi) ધરપકડ કરી છે. 

બુધવારે EDએ પ્રેમ પ્રકાશના 17 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા, જેમાં 2 AK47 મળી આવી હતી. 

ઇડીએ આ બંને હથિયારો(Weapons) કબજે કરીને તપાસ શરૂ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ- કોર્ટે ચુકાદો અનામત રાખ્યો- હવે આ તારીખે આવશે ચુકાદો

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version