Site icon

Job Fair 2025 : યુવાનો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક, નર્મદ યુનિવર્સિટી ખાતે આવતીકાલે મેગા જોબ ફેર યોજાશે..

Job Fair 2025 : જગારવાંચ્છુ યુવાનો ઈન્ટરવ્યુ માટે બાયોડેટાની નકલ સાથે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે. ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલ જગ્યાઓની વધુ વિગત માટે તા.૧૦ માર્ચના રોજ રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેજ- MCCSURAT અને ટેલીગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે.

A golden opportunity to get employed, Veer Narmad University will hold a job fair on this date.

A golden opportunity to get employed, Veer Narmad University will hold a job fair on this date.

News Continuous Bureau | Mumbai

Job Fair 2025 :  સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

Join Our WhatsApp Community

            M.S.W, B.Pharm, M.Pharm, DMLT, B.B.A, M.B.A-(HR/MRK), B.ed(English/Maths/Science /SocialScience)B.A /M.A (Psycholo gy), B.Sc /M.Sc (Chemestry), GNM, DIPLOMA ધો. ૧૦ અને ૧૨ પાસ, I.T.I Music/Dance Teachar, Driver સંબંધિત અભ્યાસ કરેલ રોજગારવાંચ્છુ યુવાનો ઈન્ટરવ્યુ માટે બાયોડેટાની નકલ સાથે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે. ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલ જગ્યાઓની વધુ વિગત માટે તા.૧૦ માર્ચના રોજ રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેજ- MCCSURAT અને ટેલીગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે.

આ સમાચાર પણ વાંચો : Saras Mela 2025 :સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, ૧૫ માર્ચ સુધી ખૂલ્લો રહેશે મેળો

             વધુમાં વધુ યુવાનો રોજગાર મેળામાં ભાગ લે અને રોજગારી મેળવી પગભર બને એમ ઈ.ચા.મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version