202
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
પાર્ટીના બાકીના પાંચ ધારાસભ્યો પણ બીજેપી સમર્થિત અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના નેતૃત્વ હેઠળના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)માં જોડાયા છે.
એટલે કે હવે રાજ્ય વિધાનસભામાં વિપક્ષમાં માત્ર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જ વિપક્ષમાં રહી ગઈ છે.
નોંધનીય છે કે થોડા મહિના પહેલા કોંગ્રેસના 12 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસની છાવણીમાં આવી ગયા હતા.
વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…
You Might Be Interested In