166
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારના ધારાસભ્ય ગણપત ગાયકવાડે એક સારો દાખલો પૂરો પાડ્યો છે. તેમના દીકરા ના લગ્ન ચાર મે ના રોજ છે. આ લગ્ન ધામધૂમથી ઉજવવા નું નક્કી કરવામાં આવ્યું હતું જોકે હવે કોરોનાને કારણે લગ્ન સાદાઈથી થશે.
આ લગ્ન પાછળ લાખો રૂપિયા ખર્ચ થવાના હતા. હવે આખા પરિવારે નક્કી કર્યું છે કે લગ્ન પાછળ થનાર પૈસાને બચાવવામાં આવશે. લગ્નમાં માત્ર 25 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આથી કુલ ૧૮ લાખ રૂપિયા નો લગ્ન ખર્ચ બચી જશે.
હવે ગાયકવાડ પરિવારે નક્કી કર્યું છે કે આ અઢાર લાખ રૂપિયા માંથી આશરે ૧૫૦૦ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
ડોન છોટા રાજન ને કોરોના થયો.એઇમ્સ માં દાખલ…
ધારાસભ્યના આ નિર્ણયને કલ્યાણની જનતાએ બિરદાવી લીધું છે.
You Might Be Interested In