262
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશમાં(Madhyapradesh) ચૂંટણી(Elections) પહેલા કોંગ્રેસે(Congress) મોટો નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે(Kamal nath) વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે.
આ પદ વરિષ્ઠ ધારાસભ્ય ડૉ. ગોવિંદ સિંહ(Dr. Govind Singh) વિરાજમાન થયા છે. તેઓ સાત વખતના ધારાસભ્ય છે.
ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે.
આ સમાચાર પણ વાંચો : હું રાષ્ટ્રપતિ પદ નું શું કરું. મતે તો સીએમ કે પીએમ બનવું છે. આ નેતાએ મનની વાત ખુલ્લી કરી.
You Might Be Interested In