અભિનેત્રી કંગના રનૌત ફરી એક વાર કાયદાકીય જાળમાં ફસાતી જોવા મળી રહી છે. .
એક તરફ, જ્યારે તે કોર્ટ-કચેરીના ચક્કર ચલાવી રહી છે, ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારની વિશેષાધિકાર હનન સમિતિએ પણ અભિનેત્રીને આગામી સત્ર સુધી હાજર રહેવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યમંત્રી વિશે અપમાનજનક શબ્દ બોલવા બદલ કંગના રનૌત વિરુદ્ધ શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકે હકભંગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો
